About

નથી નામ ,અટક કે ગામ ઑળખાણ મારી, દેખાવ કે ચહેરોય નથી ઑળખાણ મારી, મિત્રો આપી શકે ઑળખાણ મારી કદાજ કવિતા કે લખાણ ઑળખાણ બની શકે કદાજ, શુધ્ધ મન અને શુધ્ધ આત્મા એજ ઑળખાણ મારી. સુદર વિચાર અને કામ કરવાની પ્રયત્ન કરુ છુ, દિલ થી કામ લવુ છુ દિમાગ છે ભારી, શહેર કે ગામ ગમતા નથીં, દિલો મા રહેવુ ગમસે મને.

One Response

  1. Hi very good effort form gujarati
    i appreciate these

Leave a comment